Numbers 26:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શિમયોનના વંશજોનાં કુટુંબો નીચે પ્રમાણે છે: નમુએલથી નમુએલીઓનું કુટુંબ. યામીનથી યામીનીઓનું કુટુંબ. યાખીનથી યાખીનીઓનું કુટુંબ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શિમયોનના કુળનાં કુટુંબો: નમુએલનું કુટુંબ, યામીનનું કુટુંબ, યાખીનનું કુટુંબ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શિમયોનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:નમુએલથી નમુએલીઓનું કુટુંબ. યામીનથી યામીનીઓનું કુટુંબ. યાખીનથી યાખીનીઓનું કુટુંબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શિમયોનના કુળસમૂહો: નમુએલનું કુટુંબ. યામીનનું કુટુંબ. યાખીનનું કુટુંબ,