Numbers 26:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ. શાઉલથી શાઉલીઓનું કુટુંબ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝેરાનું કુટુંબ અને શાઉલનું કુટુંબ શિમયોનના કુળનાં આટલાં કુટુંબો હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઝેરાથી ઝેરાહીઓનું કુટુંબ, શાઉલથી શાઉલીઓનું કટુંબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઝેરાહનું કુટુંબ. શાઉલનું કુટુંબ.