Numbers 26:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અરોદથી અરોદીઓનું કુટુંબ. આરએલીથી આરએલીઓનું કુટુંબ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એરીનું કુટુંબ, અરોદનું કુટુંબ અને આરએલીનું કુટુંબ, ગાદના કુળનાં આટલાં કુટુંબો હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અરોહીથી અરોહીઓનું કુટુંબ. આરેલીથી આરેલીઓનું કુટુંબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અરોદથી અરોદીઓનું કુટુંબ. આરએલીથી આરએલીઓનું કુટુંબ.