Numbers 26:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇસ્સાખારના વંશજોના કુટુંબો આ હતાં એટલે: તોલાથી તોલાઈઓનું કુટુંબ. પુવાહથી પૂનીઓનું કુટુંબ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇસ્સાખારના કુળનાં કુટુંબો: તોલાનું કુટુંબ, પૂઆનું કુટુંબ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇસ્સાખારના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:તોલા [થી] તોલાઈઓનું કુટુંબ. પૂવાથી પૂવીઓનું કુટુંબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસ્સાખારના કુળસમૂહમાં તેના દીકરાઓનાં નામ ઉપરથી કુટુંબો હતા: તોલાથી તોલાઈઓનું કુટુંબ. પૂઆહથી પૂઆહથીઓનું કુટુંબ.