Numbers 26:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મનાશ્શાના વંશજો આ હતા: માખીરથી માખીરીઓનું કુટુંબ (માખીર ગિલ્યાદનો પિતા હતો), ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મનાશ્શાના કુળનાં કુટુંબો: માખીરનું કુટુંબ, માખીરનો પુત્ર ગિલ્યાદ હતો. ગિલ્યાદના વંશમાં આટલાં કુટુંબો ગણવામાં આવે છે: ઈએઝેરનું કુટુંબ, હેલકનું કુટુંબ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મનાશ્શાના દિકરા: માખીરથી માખીરીઓનું કુટુંબ. અને માખીરને પેટે ગિલ્યાદ થયો. અને ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મનાશ્શાનાં વંશનાં કુટુંબો: માંખીરથી માંખીરીઓનું કુટુંબ.