Numbers 26:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શમીદાથી શમીદાઈઓનું કુટુંબ. હેફેરથી હેફેરીઓનું કુટુંબ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શમીદાનું કુટુંબ, હેફેરનું કુટુંબ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શમિદા [થી] શમિદાઈઓનું કુટુંબ. અને હેફેર [થી] હેફેરીઓનું કુટુંબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શમીદાથી શમીદાઈઓનું કુટુંબ. હેફેરથી હેફેરીઓનું કુટુંબ.