Numbers 26:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બેલાના દીકરાઓ આર્દ તથા નામાન હતા. આર્દથી આર્દીઓનું કુટુંબ, નામાનથી નામાનીઓનું કુટુંબ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેલાને બે પુત્રો હતા: આર્દનું કુટુંબ અને નામાનનું કુટુંબ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બેલાના દિકરા આર્દ તથા નામાન હતા. આર્દ [થી] આર્દીઓનું કુટુંબ. નામાનથી નામાનીઓનું કુટુંબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બેલાના વંશાનાં કુટુંબો: આર્દથી આર્દીઓનું કુટુંબ. નામાંનથી નામાંનીઓનું કુટુંબ.