Numbers 26:42 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાનના કુટુંબોના વંશજો, શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આ દાનના વંશજોનું કુટુંબ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાનના કુળનાં કુટુંબો: શૂહામનું કુટુંબ, દાનના કુળમાં આ એક જ કુટુંબ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: શૂહામથી શૂહામીઓનું કુટુંબ. દાનનાં કુટુંબો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાનના કુળસમૂહમાં તેઓના પુત્રનાં નામ ઉપરથી કુટુંબ હતું: શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આમ દાનના કુળસમૂહનું માંત્ર એક જ કુટુંબ હતું.