Numbers 26:43 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શૂહામીઓના બધાં કુટુંબોની સંખ્યા ચોસઠહજાર ચારસો માણસોની હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શૂહામના કુટુંબની કુલ સંખ્યા 64,400ની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શૂહામીઓનાં સર્વ કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોસઠ હજારને ચારસો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શૂહામના કુળસમૂહના સભ્યોની કુલ સંખ્યા 64,400ની હતી.