Numbers 26:44 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આશેરના વંશજોનાં કુટુંબો આ હતાં. યિમ્નાથી યિમ્નીઓનું કુટુંબ. યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ, બરીઆહથી બરીઆહીઓનું કુટુંબ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આશેરના કુળનાં કુટુંબો: યિમ્નાનું કુટુંબ, ઈશ્વીનું કુટુંબ, બરિયાનું કુટુંબ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આશેરના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:ઇમ્નાથી ઇમ્નીઓનું કુટુંબ. ઇશ્વીથી ઇશ્વીઓનું કુટુંબ. બરિયાથી બરિયાઈઓનું કુટુંબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આશેરના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા. યિમ્નાહથી યિમ્નીઓનું કુટુંબ. યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ. તેઓનાં પૂર્વજ યિશ્વીના નામ ઉપરથી હતું. બરીઆહ બહીઆહીઓનું કુટુંબ.