Numbers 26:45 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બરીઆહના વંશજોનાં કુટુંબો આ હતાં. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બરિયાના પુત્રો: હેબરનું કુટુંબ, અને માલ્કીએલનું કુટુંબ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બરિયાના દિકરાઓથી; હેબેરથી હેબરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બહીઆહના વંશનાં કુટુંબો. તેના પુત્રોનાં નામ ઉપરથી હતા. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માંલ્કીએલથી માંલ્કીએલીઓનું કુટુંબ.