Numbers 26:48 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ, ગૂનીથી ગૂનીઓનું કુટુંબ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાફતાલીના કુળનાં કુટુંબો: યાહસએલનું કુટુંબ, ગૂનીનું કુટુંબ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નફતાલીના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:યાહસેલથી યાહસેલીઓનું કુટુંબ. ગૂનીથી ગૂનીઓનું કુટુંબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નફતાલીના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ. ગૂનીથી ગુનીઓનું કુટુંબ.