Numbers 26:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો રુબેન હતો. તેના દીકરા હનોખથી હનોખીઓનું કુટુંબ. પાલ્લૂથી પાલ્લૂનું કુટુંબ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના સૌથી મોટા પુત્ર રૂબેનના કુળના કુટુંબો: હનોખનું કુટુંબ, પાલ્લૂનું કુટુંબ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલનો જ્યેષ્ઠ પુત્ર રુબેન:રુબેનના દિકરા: હનોખ [થી] હનોખીઓનું કુટુંબ. પાલ્લુથી પાલ્લુઈઓનું કુટુંબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશનાં કુટુંબો: હનોખનું કુટુંબ. પાલ્લૂનું કુટુંબ.