Numbers 26:50 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર ચારસો માણસોની હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાફતાલીના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 45,400ની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નફતાલીઓનાં કુટુંબો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પિસ્તાળીસ હજાર ને ચારસો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નફતાલીના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. જેમની કુલ સંખ્યા 45,400ની હતી.