Numbers 26:57 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીઓનાં કુટુંબો: તેઓનાં કુટુંબો પ્રમાણે ગણતરી થઈ તે આ હતી: ગેર્શોનથી ગેર્શોનીઓનું કુટુંબ. કહાથથી કહાથીઓનું કુટુંબ. મરારીથી મરારીઓનું કુટુંબ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીકુળનાં કુટુંબોની ગણતરી થઈ તે આ પ્રમાણે છે: ગેર્શોનનું કુટુંબ, કહાથનું કુટુંબ, મરારીનું કુટુંબ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લેવીઓમાંના જેઓની પોતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી થઈ તેઓ આ છે: ગેર્શોનથી ગેર્શોનીઓનુમ કુટુંબ. કહાથથી કહાથીઓનું કુટુંબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા: ગેર્શોનનું કુટુંબ. કહાથનું કુટુંબ. મરારીનું કુટુંબ,