Numbers 26:63 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસા તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ આ હતા. તેઓએ યર્દનને કિનારે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇઝરાયલ લોકોની ગણતરી કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશે અને એલાઝારે મોઆબના મેદાનોમાં, યર્દન નદીને સામે કિનારે યરીખો પાસે ઇઝરાયલીઓની વસતી ગણતરી કરી ત્યારે આટલાં માણસો નોંધાયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મૂસાથી તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ એ છે. તેઓએ મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરીખોની પાસે ઇઝરાયલી લોકોની ગણતરી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ અને યાજક એલઆઝારે યર્દન નદીને કાંઠે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓની વસ્તી ગણતરી કરી ત્યારે આટલાં માંણસો નોંધાયાં હતા.