Numbers 26:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રુબેનના વંશજોનાં આટલાં કુળો હતાં, તેઓની સંખ્યા તેંતાલીસહજાર સાતસોત્રીસની હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રૂબેનના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 43,730ની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રુબેનીઓનાં કુટુંબો એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ તેંતાળીસ હજાર સાતસો ને ત્રીસ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રૂબેનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં, તેમની કુળ સંખ્યા 43,730ની હતી.