Numbers 27:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તેને કાકાઓ ન હોય તો તેનો વારસો તેના સૌથી નિકટના સગાને મળે. તે તેનો માલિક બને. મેં પ્રભુએ મોશેને આપેલી આ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ આ કાનૂની પ્રબંધ અનુસરવાનો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તેના પિતાને ભાઈઓ ન હોય, તો તેના કુટુંબમાં જે તેનો નિકટનો સગો હોય તેને તેનો વારસો આપો, ને તે તેનો માલિક થાય.” અને યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાણે ઇઝરાયલી લોકોને માટે તે ન્યાયનો કાનૂન થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જો તેને કાકાઓ ન હોય, તો તેની મિલકત તેના સૌથી નજીકનાં સગાને મળે, અને તે તેનો માંલિક બને. મેં યહોવાએ મૂસાને આજ્ઞા કરી છે તે મુજબ આ કાયદો સૌ ઇસ્રાએલી પ્રજાએ પાળવાનો છે.’”