Numbers 28:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મૂસા સાથે વાત કરતાં કહ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશેને કહ્યું, ઇઝરાયલીઓને આ પ્રમાણે આજ્ઞા કર: “જેની સુવાસથી હું પ્રસન્‍ન થાઉં છું એ મારાં ધાન્યઅર્પણ મને નિયત સમયે અગ્નિબલિ સાથે અર્પવાની તમે કાળજી રાખો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મૂસાને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મૂસાને કહ્યું,