Numbers 28:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને પ્રત્યેક હલવાન માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. આ દહનીયાપર્ણ યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરેક હલવાન સાથે એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ અર્પણ કરવો. આ દહનબલિ તો પ્રભુને માટે સુવાસિત અગ્નિબલિ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ખાદ્યાર્પણને માટે, દરેક હલવાનની સાથે અકેક દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. તે સુવાસિત દહનીયાર્પણ, એટલે યહોવાને માટે હોમયજ્ઞ માટે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પ્રત્યેક હલવાન માંટે તેલે મોયેલા 8 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અગ્નિમાં બનાવી તારે અર્પણ કરવું તેની સુંગધથી યહોવા પ્રસન્ન થાય છે.