Numbers 28:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બળદની સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સાથે વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ તેલથી મોહેલો લોટ, ઘેટા સાથે બે કિલોગ્રામ મોહેલો લોટ
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું હોય, દરેક વાછરડાની સાથે ત્રણ દશાંશ તમારે ચઢાવવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રત્યેક વાછરડા દીઠ 24 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી તથા નર ઘેટા સાથે 16 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અર્પણ કરવાં.