Numbers 28:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાતમા દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા કરવી અને તે દિવસે રોજનું કામ કરવું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાતમે દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન ભરવું અને તે દિવસે અન્ય રોજિંદું કામ ન કરવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સાતમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. [તે દિવસે] તમે કંઈ સંસારી કામ ન કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“સાતમાં દિવસે ફરીથી પવિત્ર ધર્મસભા માંટે સર્વ લોકોએ ભેગા થવું અને તે દિવસે રોજનું પરિશ્રમનું કામ કરવું નહિ.