Numbers 29:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક દશાંશ એફાહ સાત હલવાનોમાંના દરેક હલવાન માટે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બકરા સાથે બે કિલોગ્રામ અને દરેક ઘેટા દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અકેક દશાંશ [એફાહ] એ સાત હલવાનોમાંના દરેક હલવાનની સાથે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રત્યેક ઘેટા દીઠ 16 વાટકા, અને હલવાન દીઠ 8 વાટકા, તેલથી મોયેલો લોટ ચઢાવવો.