Numbers 29:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેર બળદોમાંનાં દરેક બળદની સાથે તેઓનું ખાદ્યાર્પણ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલા મેંદાનું ચઢાવવું, બે દશાંશ બે ઘેટામાંના દરેક ઘેટાંની સાથે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેની સાથે વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા ત્રણ દશાંશ [એફાહ] મેંદાનું, એ તેર વાછરડાઓમાંના દરેક વાછરડાની સાથે, ને બે દશાંશ [એફાહ] એ બે ઘેટાઓમાંના દરેકની સાથે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એની સાથે ખાદ્યાર્પણમાં વાછરડા દીઠ 24 વાટકા,