Numbers 29:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાત હલવાનોમાંના દરેક હલવાનને સારુ એક એફાહ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘેટા સાથે બે કિલોગ્રામ અને હલવાન દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અકેક દશાંશ [એફાહ] એ સાત હલવાનોમાંના દરેક હલવાનની સાથે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘેટા દીઠ 16 વાટકા લોટ અને હલવાન દીઠ 8 વાટકા લોટ તેલમાં મોયીને ખાદ્યાર્પણ માંટે લાવીને ચઢાવવો.