Numbers 29:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે સર્વ બાબતો તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે બધું જ ઇઝરાયલીઓને કહી સંભળાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ જે સર્વ મૂસાને ફરમાવ્યું હતું તે પ્રમાણે મૂસાએ ઇઝરાયલી લોકોને કહી સંભળાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ આ સર્વ સૂચનાઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે ઇસ્રાએલી પ્રજાને કહી સંભળાવી.