Numbers 3:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સિનાઈ પર્વત પર યહોવાહ મૂસા સાથે બોલ્યા ત્યારે હારુન અને મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ સિનાઈ પર્વત પર મોશે સાથે બોલ્યા ત્યારે આરોન અને મોશેનું કુટુંબ આ પ્રમાણે હતું:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે યહોવા સિનાઈ પર્વતમાં મૂસાની સાથે બોલ્યા, તે દિવસે હારુન તથા મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સિનાઈ પર્વત પર યહોવાએ મૂસા સાથે વાત કરી ત્યારે હારુન અને મૂસાના વંશાવળી આ પ્રમાંણે હતી: