Numbers 3:15 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીના દીકરાઓની, તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી કર. એક મહિનો અને તેથી વધારે ઉંમરના સર્વ પુરુષોની ગણતરી કર."
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“લેવીના દિકરાઓની, તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તથા તેઓનાં કુટુંબો પ્રમાણે, ગણતરી કર. એક માસના તથા તેથી ઉપરના હરેક નરની ગણતરી તું કર.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“લેવી કુળસમૂહના બધા પુરુષોની નોંધણી કર; એક મહિના અને તેથી વધારે ઉમરના સર્વ પુરુષોની કુટુંબ પ્રમાંણે ગણતરી કર.”