Numbers 3:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ તેઓની ગણતરી કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ તેમની યાદી તૈયાર કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાના કહેવા પ્રમાણે એટલે જેમ મૂસાને આજ્ઞા આપવામાં આવી હતી તેમ તેઓની ગણતરી તેણે કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાની આજ્ઞા પ્રમાંણે મૂસાએ તેમની યાદી તૈયાર કરી.