Numbers 3:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીના દીકરાઓનાં નામ આ મુજબ છે; ગેર્શોન, કહાથ, અને મરારી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી. તેઓ તેમને નામે ઓળખાતા કુટુંબોના પૂર્વજો હતા. ગેર્શોનને બે પુત્રો હતા. લિબ્ની અને શિમઈ. કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિએલ. મરારીને બે પુત્રો હતા: માહલી અને મૂશી. આ બધા તેમને નામે ઓળખાતા ગોત્રોના પૂર્વજો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લેવીના દિકરા તેમનાં નામ પ્રમાણે આ છે, એટલે ગેર્શોન, કહાથ તથા મરારી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવીના પુત્રોનાં નામ આ મુજબ છે: ગેર્શોન, કહાથ, અને મરારી,