Numbers 3:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ અને શિમઈઓનું કુટુંબ થયા. એ ગેર્શોનીઓના કુટુંબો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગેર્શોનના ગોત્રમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો હતાં:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ તથા શિમિઇઓનું કુટુંબ થયાં. એ ગેર્શોનીઓનાં કુટુંબો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગેર્શોનના કુળસમૂહોમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો થયા હતા.