Numbers 3:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓમાંના જેઓની ગણતરી થઈ એટલે તેઓમાંના એક મહિનાના અને તેથી વધારે ઉંમરના સઘળા પુરુષોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓમાંના જેઓની ગણતરી થઈ, એટલે તેઓમાંના એક માસના ને તેથી ઉપરના જે બધા નરોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક મહિનાના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા ગણતા તે 7,500 હતી.