Numbers 3:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મંડપની પાછળ પશ્ચિમ દિશામાં ગેર્શોનીઓનાં કુટુંબો છાવણી કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ ગોત્રે મંડપની પાછળ પશ્ર્વિમ તરફ પડાવ નાખવાનો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મંડપની પાછળ પશ્ચિમ બાજુએ ગેર્શોનીઓનાં કુટુંબો છાવણી કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓની છાવણીનું સ્થાન પવિત્રમંડપની પાછળ પશ્ચિમ દિશામાં હતું.