Numbers 3:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને લાએલનો દીકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાનાં ઘરનો આગેવાન થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના ગોત્રનો આગેવાન લાએલનો પુત્ર એલ્યાસાફ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લાએલનો દિકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાઓનાં ઘરનો અધિપતિ થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લાએલનો પુત્ર એલ્યાસાફ તેમનો આગેવાન હતો.