Numbers 3:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને મંડપનાં પાટિયાં, તેની ભૂંગળો, સ્તંભો, કૂંભીઓ તથા તેનાં સર્વ ઓજારો તથા તેને લગતાં સર્વ કામ
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મરારીના વંશજોએ મંડપના પાટિયાં, તેની વળીઓ, સ્થંભો, કૂંભીઓ તથા તેનાં બધાં ઓજારો અને એ બધાંને લગતા કામક્જની જવાબદારી સંભાળવાની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મંડપના પાટિયાં, તથા તેની ભૂંગળો, તથા તેના સ્તંભો, તથા તેઓની કૂંભીઓ, તથા તેનાં સર્વ ઓજારો, તથા તેને લગતું સર્વ કામ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ લોકોએ થાનકના મંડપના પાટિયાં, તેની વળીઓ, સ્તંભો, કૂંભીઓ, ઓજારો તથા આ સર્વને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી.