Numbers 3:42 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે સર્વ ઇઝરાયલીઓના પ્રથમજનિતની ગણતરી કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ એક મહિનાના અને તેથી વધુ ઉંમરના ઇઝરાયલીઓના બધા પ્રથમજનિતની ગણતરી કરી. તેમની કુલ સંખ્યા બાવીસ હજાર બસો તોંતેરની થઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ ગણતરી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાના કહ્યાં મુજબ મૂસાએ ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની યાદી તૈયાર કરી.