Numbers 3:46 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને ઇઝરાયલમાં લેવીઓ ઉપરાંત, જે બસો તોંતેર પ્રથમજનિતને ખંડી લેવાના છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને હવે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતની સંખ્યા લેવીઓના કરતાં બસો તોંતેર વધારે છે. તેથી તું એ વધારાના પુત્રો માટે મુક્તિમૂલ્ય અદા કરી તેમને છોડાવી લે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલીઓમાં, લેવીઓ ઉપરાંત, જે બસો ને તોંતેર પ્રથમજનિતો છોડાવી લેવાનાં છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવીઓની સંખ્યા કરતાં ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની સંખ્યા 273 જેટલી વધુ છે. એટલે તું તેઓને એ વધારના પુત્રોને છોડાવી લેવા કહે.