Numbers 3:49 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ લેવીઓને બદલે ખરીદી લેવાયા હતા, તેઓ ઉપરાંત મુક્તિ મૂલ્યનાં ઓછા નાણાં મૂસાએ તેઓની પાસેથી લીધાં;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓના પ્રથમજનિતોની પાસેથી વધારાના પુત્રોના મુક્તિમૂલ્ય પેટે કુલ 1365 ચાંદીના સિક્કા (પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે) લીધા અને તે રકમ આરોન અને તેના પુત્રોને ચૂકવી દીધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જેઓ લેવીઓને બદલે ખંડણીના પૈસા મૂસાએ તેઓની પાસેથી લીધા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના પ્રથમજનિત પુરુષો લેવીઓના પુરુષો કરતા 273 વધારે હતા: આ વધારના પ્રથમજનિતોને છોડાવવાં મૂસાએ ઇસ્રાએલીઓ પાસેથી નાણાં એકઠા કર્યા.