Numbers 3:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેઓ મુલાકાતમંડપની, સરસામાનની અને ઇઝરાયલપુત્રોની સંભાળ રાખતાં મંડપને લગતી ફરજો બજાવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મુલાકાતમંડપનો સરસામાન સાચવવાનો છે અને મંડપને લગતી સેવા કરતાં સમગ્ર ઇઝરાયલી સમાજ પ્રત્યેની ફરજો અદા કરવાની છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ મુલાકાતમંડપના સરસામાનની તથા ઇઝરાયલીઓની સંભાળ રાખતાં મંડપને લગતી સેવા બજાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેઓએ મુલાકાત મંડપની સાધન સામગ્રી સંભાળવાની છે અને તેમણે બધા ઇસ્રાએલી પ્રજાજનો તરફથી થાનકની ફરજો બજાવવાની છે.