Numbers 30:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ ઇઝરાયલી લોકોના કુળના આગેવાનોને કહ્યું, "યહોવાહે આજ્ઞા આપી તે આ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ ઇઝરાયલીઓના કુળના આગેવાનોને કહ્યું, “પ્રભુની આજ્ઞા આ પ્રમાણે છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ ઇઝરાયલી લોકોનાં કુળોના આગેવનોને કહ્યું, “જે આજ્ઞા યહોવાએ આપી છે તે આ છે:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ ઇસ્રાએલીઓના કુળસમૂહોના વડાઓને કહ્યું, યહોવાની આજ્ઞા આ પ્રમાંણે છે: