Numbers 30:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તે સ્ત્રીએ તેના પતિના ઘરમાં સંકલ્પ કર્યો હોય કે, સમથી પોતાને આધીન કરી હોય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ પરણેલી સ્ત્રી સાસરે આવ્યા પછી માનતા રાખે અથવા કોઈ વસ્તુ ન લેવાની બાધા રાખે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તેણે પોતાના પતિના ઘરમાં આવ્યા પછી માનતા માની હોય કે, પ્રતિજ્ઞાથી પોતાના જીવને બાંધ્યો હોય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ પરણેલી સ્ત્રીએ સાસરે આવ્યા પછી યહોવાને કોઈ વચન આપ્યું હોય,