Numbers 30:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરેક સંકલ્પ તથા આત્મકષ્ટ કરવા માટેના તેના બંધનકારક સમને તેનો પતિ માન્ય કે અમાન્ય કરી શકે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પત્નીની કોઈપણ માનતાને અથવા દેહદમન માટે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતાને પતિ મંજૂર કે રદ કરી શકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ માનતાઓને તથા આત્મકષ્ટ કરવા વિષેની પ્રત્યેક બંધનકારક પ્રતિજ્ઞા ને તેનો પતિ કાયમ કરી શકે કે રદ કરી શકે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પત્નીના કોઈ પણ વચનને પતિ મંજૂર કે રદ કરી શકે છે.