Numbers 30:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પતિ તથા પત્ની વચ્ચે, તેમ જ પિતા તથા તેના નાનપણમાં તેના ઘરમાં રહેતી તેની દીકરી વચ્ચે યહોવાહે મૂસાને જે કાનૂનો જણાવ્યા તે આ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પતિ અને પત્ની વિષે તથા પિતા અને તેના ઘરમાં રહેતી કુંવારી પુત્રી વિષે પ્રભુએ મોશેને આ નિયમો ફરમાવ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પુરુષ તથા તેની સ્‍ત્રીની વચ્ચે, પિતા તથા નાનપણમાં તેને ઘેર રહેતી તેની દીકરીની વચ્ચે જે વિધિઓ યહોવાએ મૂસાને ફરમાવ્યા તે એ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પતિ અને પત્નીને વિષે તેમજ પિતા અને તેના ઘરમાં રહેતી કુંવારી કન્યા વિષે યહોવાએ મૂસાને આ પ્રમાંણે નિયમો જણાવ્યા હતા.