Numbers 31:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ કેદીઓને તથા લૂંટ કરેલી વસ્તુઓને મૂસા, એલાઝાર યાજક તથા ઇઝરાયલ લોકોની જમાત પાસે લાવ્યા. આ બધું તેઓ મોઆબના મેદાનમાં યરીખોની સામે યર્દન નદીને કિનારે આવેલી છાવણીમાં લાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરીખોની સામે, યર્દન નદીને કિનારે મોઆબના મેદાનમાં આવેલા પોતાના પડાવમાં મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર ઇઝરાયલી સમાજ સમક્ષ લઈ આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ બંદીવાનો તથા લૂટ મૂસાની તથા એલાઝાર યાજકની પાસે તથા ઇઝરાયલી પ્રજાની પાસે, યર્દનને કાંઠે યરીખો આગળ, મોઆબના મેદાનમાંની તેમની છાવણીમાં લાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મોઆબના મેદાનમાં યરીખોની સામે યર્દન નદીને કાંઠે આવેલી છાવણીમાં મૂસા, યાજક એલઆઝાર અને સમગ્ર ઇસ્રાએલી સમાંજ સમક્ષ લાવ્યા.