Numbers 31:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈનિકોએ જે લૂંટ લીધી હતી તેની યાદી: છ લાખ પંચોતેર હજાર ઘેટાં,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતે રાખી લીધેલી ચીજવસ્તુઓ સિવાયની જે લૂંટ સૈનિકો લાવ્યા તેની વિગતો નીચે પ્રમાણે છે: 6,75,000 ઘેટાં અને બકરાં, 72,000 ઢોર, 61,000 ગધેડાં અને 32,000 કુમારિકાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે લડવૈયાઓએ જે લૂટ લીધી હતી તે સિવાય જે લૂટ [મળી] હતી તે આ પ્રમાણે હતી, એટલે છ લાખ અને પંચોતેર હજાર ઘેટાં,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોદ્ધાઓએ જે લૂંટ એકત્ર કરી હતી તેની યાદી: 6,75,000 ઘેટાં,