Numbers 31:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૈનિકોનો અર્ધો ભાગ આ પ્રમાણે હતો: 3,37,500 ઘેટાં અને બકરાં; તેમાંથી પ્રભુનો ભાગ 675, 36,000 ઢોર; તેમાંથી પ્રભુનો ભાગ 72, 30,500 ગધેડાં; તેમાંથી પ્રભુનો ભાગ 61 અને 16,000 કુમારિકાઓ; તેમાંથી પ્રભુનો ભાગ 32.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે અડધો ભાગ લડાઈમાં જનારાઓને મળ્યો હતો તેમાં ત્રણ લાખ, સાડત્રીસ હજાર ને પાંચસો ઘેટાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ તેની વિગતો: 3,37,500 ઘેટા;