Numbers 31:39 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રીસ હજારને પાંચસો ગઘેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ગધેડાં ત્રીસ હજાર ને પાંચસો હતાં. અને તેમાંથી યહોવાનો કર એકસઠનો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્રીસ હજારને પાંચસૌ ઘેડાં; તેમાંથી 61 કર તરીકે યહોવાને આપવામાં આવ્યા.