Numbers 31:48 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સૈન્યના સેનાપતિઓ, સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ મૂસા પાસે આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ મોશેની પાસે આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સૈન્યના હજારોના ઉપરી અમલદારો, એટલે હજારહજારના આગેવાનો, તથા સોસોના આગેવાનો, મૂસાની પાસે આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સેનાપતિઓ અને લશ્કરના નાનામોટા અધિકારીઓએ આવીને