Numbers 31:52 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉચ્છાલીયાર્પણનું સોનું સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ પાસેથી યહોવાહને ચઢાવ્યું તેનું વજન સોળ હજાર સાતસો પચાસ શેકેલ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓએ પ્રભુને ઉચ્છાલિતઅર્પણ તરીકે અર્પેલા આ સોનાનું કુલ વજન આશરે બસો કિલોગ્રામ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે ઉચ્છાલીયાર્પણનું સોનું હજારહજારના આગેવાનો તથા સોસોના આગેવાનો પાસેથી તેઓએ યહોવાને ચઢાવ્યું તે બધું મળીને સોળ હજાર સાતસો ને પચાસ શેકેલ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે યહોવાને ધરાવેલી આ સોનાની ભેટનું કુલ વજન બસો કિલો હતું. તેની કિંમત 420 પાઉંડ હતી. એ 1,000 માંણસોના અને 100 માંણસોના આગેવાનોએ આપેલ હતું.