Numbers 32:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આથી તે દિવસે યહોવાહ કોપાયમાન થયા. તેમણે સમ ખાઈને કહ્યું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તે દિવસે પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો અને તેમણે સમ ખાઈને કહ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે દિવસે યહોવાનો કોપ સળગી ઊઠ્યો, ને તેમણે સમ ખાઈને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તે દિવસે યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠયો હતો અને તેણે વચન આપ્યું કે,